સુપરફાસ્ટ 100 : 5 મહિના બાદ કાશ્મીરીઓના કમુરતા ઉતર્યા, આખરે આજથી ઈન્ટરનેટ સેવા શરૂ
સુપરફાસ્ટ 100માં જુઓ, ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફ ભારતની મુલાકાતે છે. ઇરાન-અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ મુદ્દે વાતચીત થઈ શકે છે. તો કાશ્મીરમાં આજથી બ્રોડબેન્ડ સેવાની શરૂ થઈ. જમ્મુમાં 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ થઈ. 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય બાદ સેવાઓ શરૂ કરાઈ.