કમલમમાં થોડી ક્ષણોમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાય .અલ્પેશ ઠાકોરના ઘરે વડીલના આશિર્વાદ લઈ અને મોં મીઠું કરી કમલમ જવા રવાના.