સુરત: જોખમી ટ્રાન્સફોર્મર પાસેથી પસાર થવા મજબૂર વિદ્યાર્થીઓ, તડકેસ્વર ગામના ત્રણ શાળાના વિદ્યાર્થીઓનો રોજનો જોખમી રસ્તો, સુરત આગકાંડ બાદ પણ વીજકંપનીની નિંભરતા આવી સામે, વરસાદ પડતા જ ડીપીમાં ભરાઈ જાય છે પાણી, પાણી ભરાતા કરંટ લાગવાનો સ્થાનિકોમાં ભય