સુરત પોલીસે અપક્ષ ઉમેદવારની કરી ધરપકડ, જાણો કારણ
સુરતની પુણા પોલીસે અપક્ષ ઉમેદવાર હીરામણી શર્મા નામની મહિલા ઉમેદવારની ધરપકડ કરી, પુણા પોલીસ મથકમાં રૂ 3.18 કરોડની છેતરપિેડી મામલે ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે મહિલા ઉમેદવારની ધરપકડ કરવામાં આવી