સુરત ઝી 24 કલાકના અહેવાલ બાદ રેલ્વે ટ્રેક પર કરાયું પેટ્રોલિંગ
ટ્રેનના મુસાફરોની ચેઇન સ્નેચિંગની ઘટનામાં સતત વધારાના અહેવાલ બાદ રેલવે પોલીસ વધુ સક્રિય બની છે. અને રેલવે પોલીસે ટ્રેક પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે. RPF-GRPFને પેટ્રોલિંગના આદેશ અપાયા છે. હવેથી સુરત અને ઉધના વચ્ચેના રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ થશે. રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્નેચિંગમાં યુવતીનો પગ કપાયો હતો.