સુરત: રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે ડાઈવર્ઝન માટે બે રસ્તા અપાયા
સુરતમાં બે રસ્તા ડાયવર્ઝન માટે અપાયા. રેલવે ઓવરબ્રિજની કામગીરીને લીધે ડાયવર્ઝન અપાયું. કિમ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. તપોવનથી કઠોદરા ગામ જવાના બે ડાયવર્ઝન રસ્તા મંજૂર. બ્રિજ પાસે કાદવ કીચડના કારણે માત્ર બાઈક પસાર થાય છે. ડાયવર્ઝન રસ્તામાં ભ્રસ્ટાચાર થયાના સ્થાનિકોને આક્ષેપ.