સુરતની બાઈકિંગ ક્વીન્સની નેધરલેન્ડમાં બાઈક ચોરાઈ, સોશિયલ મીડિયા પર મદદ માટે કરી અપીલ
સુરતની ત્રણ બાઈકિંગ ક્વીન સમગ્ર દેશમાં ફેમસ થઈ ગઈ છે. પરંતુ 25 દેશોની સફરે નીકળેલી સુરતની બાઈકિંગ ક્વીન્સની બાઈક ચોરાઈ છે. નેધરલેન્ડની હોટલના પાર્કિંગમાં આ ઘટના બની હતી. આ ટીમ લખનૌથી લંડન સુધીની બાઈક યાત્રા પર હતી. મહિલા બાઈકર્સે મદદ માટો સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી. જોકે, બંને નવી બાઈક ખરીદીને યાત્રા ચાલુ રાખવાની છે. હાલ ટીમે સમયસર લંડન પહોંચવા માટે ટીમે તૈયારી કરી છે.