કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજે મંગળવારે ટ્વીટ કરીને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને તૃણમુલ સુપ્રીમો મમતા બેનરજીને આડેહાથ લીધા હતા. સુષમાએ મમતાને બશીર બદ્રની એક શાયરી દ્વારા જવાબ આપ્યો છે.