મહા વાવાઝોડાને કારણે સુરતના સુવાલી અને ડુમસમાં પ્રવાસીઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી પ્રસવાસીઓને સુવાલી અને ડુમસ બીચ ન આવવા સુચના આપવામાં આવી છે.