બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગ્રામપંચાયતના તલાટીનો વિકાસના કામ માટે કોન્ટ્રાક્ટર જોડેથી ટકાવારી માંગતા વિડિઓ વાઇરલ થતા સમગ્ર જિલ્લા સહિત બનાસકાંઠામાં ખળભળાટ મચી ગયો છે.