ડોનાલ્ડ ટ્રમ્પે ભારત મુલાકાત પર આપ્યું નિવેદન, વિશ્વના વિશાળ સ્ટેડિયમની મુલાકાત લઇશ
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપે પોતાની ભારત મુલાકાતને લઇને નિવદેન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે તેમના પ્રવાસને લઇને પ્રધાનમંત્રી મોદી ટેલિફોનિક વાતચીત થઇ છે. ડોનાલ્ડ ટ્રંપે અમદાવાદ ઉલ્લેખ કર્યા વગર કહ્યુ કે તેઓ વિશ્નના સૌથી વિશાળ સ્ટેડિયમની મુલાકાત લેશે. તેમણે મોદીને એક ઉમદા વ્યક્તિ અને પોતાના સારા મિત્ર ગણાવ્યા છે.