52 ગામડાઓ ડૂબ્યા બાદ અહીં કરાઇ મા અંગારમોતીની સ્થાપના, જાણો શું છે લોકવાયકા?
હાલ દેશભરમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે... લોકો નવ દિવસ સુધી ગરબાની ધૂમ મચાવશે.. પરંતુ આ વચ્ચે આજે એક એવા મંદિર વિશે જણાવીશું જે લોકો માટે અનોખી આસ્થાનું કેન્દ્ર છે... નવરાત્રીમાં અહીં ભક્તો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે...