કોરોનાને પગલે સુરતમાં આવતીકાલથી કાપડ માર્કેટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 21 માર્ચથી 29 માર્ચ સુધી ટેક્સટાઈલ માર્કેટ બંધ રહેશે. 400થી વધુ માર્કેટો બંધ રહેશે.