આ ગામમાં પેદા થનારા બાળકોની હાઇટ નાનપણમાં તો વધે જ છે. પરંતુ એવું કહેવાય છે કે, 7 વર્ષ બાદ તેઓની હાઇટનો વિકાસ અટકી જાય છે. જેના કારણે આજની તારીખે યાંગ્સી ગામ વામન લોકોના ગામથી પ્રખ્યાત છે.