ગુજરાતના આ કુંડમાં સ્નાન કરવાથી દૂર થાય છે ચામડીના રોગ, જાણો જાદુઈ કુંડનું રહસ્ય!
ચામડીના રોગથી પીડાય રહ્યા છો? તો આજે તમને આ વિડીયોમાં એક જાદુઈ કુંડ વિશે જણાવીશું જેમાં સ્નાન કરવાથી ચામડીના રોગ દૂર થાય છે. નમસ્કાર ઝી 24 કલાકનાં ડીજીટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે જે કુંડ વિશે વાત કરવાના છીએ એ કુંડ બીજે ક્યાંય નંહી પણ આપણા ગુજરાતમાં જ આવેલો છે.