રાજકોટ મહાનગર પાલિકામાં આ 5 નવા ગામોનો થયો સમાવેશ
કોર્પોરેશન ચૂંટણી પહેલા રાજકોટની હદમાં વઘારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટના મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહારપુર ગામોનો રાજકોટ શહેરમાં ભેળવી દેવામાં આવ્યા છે. રાજકોટના મેયરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.