ધરતી પર અહીં આવેલું છે `ડિવૉર્સ ટેમ્પલ`, જ્યાં પુરુષોના જવા પર હતી મનાઇ, પછી એવું થયું કે...
‘ડિવોર્સ ટેમ્પલ’ આ સાંભળીને જ તમને વિચિત્ર લાગશે... પણ હકીકતમાં એક એવું ટેમ્પલ છે જેને ડિવોર્સ ટેમ્પલના નામથી ઓળખવામાં આવે છે... લગભગ 600 વર્ષ જૂના માત્સુગાઓકા ટોકેઈ-જી આશ્રમ આજે ડિવોર્સ ટેમ્પલના નામથી જાણિતું છે... આ આશ્રમની સ્થાપના પાછળનો ઈરાદો બિલકુલ અલગ નહોતો. જાપાનમાં આવેલું આ ટેમ્પલ અસંખ્ય મહિલાઓનું ઘર છે કે જેઓ ઘરેલું હિંસાનો ભોગ બનેલી છે...