નવરાત્રીમાં અલગ અલગ થીમ પર ગરબાની સાથે કપડાં અને ટેટૂનો પણ જબરદસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.