લદ્દાખ અને કારગીલના લોકો કેન્દ્ર સરકારના નિર્ણયથી ખુબ જ ખુશ છે: BJP સાંસદ નામગ્યાલ
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની સાથે જ બીજો મહત્વનો નિર્ણય જમ્મુ-કાશ્મીરના ભાગલા પાડવાનો લીધો છે. જેમાં કેન્દ્ર સરકારે રાજ્યની પુનર્રચના કરતા જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને છૂટું પાડીને કેન્દ્રશાસિત બનાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયું છે. આ રીતે એક જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા છે. કેન્દ્રના આ નિર્ણયનું લદ્દાખના સાંસદ જામયાંગ ત્સેરિંગે સ્વાગત કર્યું છે.