પુન:ગઠન બિલ પર આજે લોકસભામાં મતદાન થશે
જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370ને હટાવવાનો સંકલ્પ રાજ્યસભામાં સોમવારે બહુમતીથી પસાર થઈ ગયો. આજે જમ્મુ અને કાશ્મીર પુન: ગઠન બિલને લોકસભામાં રજુ કરાશે. આ બિલ પર ચર્ચા કરાશે ત્યારબાદ મતદાન હાથ ધરાશે. આ બિલમાં પ્રદેશને બે ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જ્યારે લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.