ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાનને લઇને શોંકિંગ સમાચાર સામે આવ્યા છે. હિના ખાનને બ્રેસ્ટ કેન્સર થયું છે. અને આ કેન્સર ત્રીજા સ્ટેજ પર છે. તેમણે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને ઇમોશનલ મેસેજ આપ્યો હતો. જો કે, હાલમાં તેની સારવાર શરૂ થઇ ચૂકી છે.