વડોદરામાં એક કંપનીમાં લાગેલી આગ હવે કાબુમાં આવી ગઈ છે. આ બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસને લઈને રાજ્યના ડીજીપીએ તમામ જિલ્લાના પોલીસ વડા સાથે મહત્વની બેઠક યોજી.