ZEE 24 કલાકના `ઉડતા ગુજરાત` અહેવાલની અસર, મેડિકલ સ્ટોરમાં હાથ ધરાયું ચેકિંગ
ZEE 24 કલાકની `ઉડતા ગુજરાત` સ્ટીંગ ઓપરેશનની અસર.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરમાં ચેકિંગ. ઇસનપુરમાંથી શંકાસ્પદ કફ સીરપનો જથ્થો કબ્જે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરીમાં મોકલ્યા સેમ્પલ. ZEE 24 કલાકે નશાના કાળા કારોબારનો દર્શાવ્યો હતો અહેવાલ.
ZEE 24 કલાકની 'ઉડતા ગુજરાત' સ્ટીંગ ઓપરેશનની અસર.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરમાં ચેકિંગ. ઇસનપુરમાંથી શંકાસ્પદ કફ સીરપનો જથ્થો કબ્જે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરીમાં મોકલ્યા સેમ્પલ. ZEE 24 કલાકે નશાના કાળા કારોબારનો દર્શાવ્યો હતો અહેવાલ.