ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો, લેટેસ્ટ સ્થિત જાણવા કરો ક્લિક
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સતત પાણીની આવક થઈ રહી છે.જેના પગલે ઉકાઈ ડેમની સપાટી 340 ફૂટ પર પહોંચી ગઈ છે. જોકે, આજથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 345 ફૂટ થઈ ગયું છે. ઉકાઈ ડેમની સપાટી ભયનજક સપાટીથી 5 ફૂટ રહેતા જેટલી પાણીની આવક થઈ રહી છે તેટલું પાણી છોડી દેવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા બાર઼ોલીના હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી આસપાસના 10 ગામોનો સંપર્ક તૂટી ગયો છે.