ખટોદરા કસ્ટોડિયલ ડેથમાં લેટેસ્ટ શું થયું? જાણવા કરો ક્લિક...
સુરતના ખટોદરા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ કેસમાં ફરાર આઠ પોલીસકર્મીઓ પૈકી એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતાં. જેથી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી તપાસ ટીમે શરુ કરી છે, મહત્વનું છે કે, ખટોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં ખટોદરા પોલીસના આરોપી કર્મચારી એવા તત્કાલીન પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોધાયો હતો.