રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો, બેનર અને પોસ્ટર બતાવી નોધાવ્યો વિરોધ
રાજકોટ મનપા ખાતે મળેલી જનરલ બોર્ડમાં વિપક્ષે પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. બેનર અને પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો હતો. મેયરના આદેશથી વિપક્ષના તમામ કોર્પોરેટરોને પોલીસ દ્વારા સામાન્ય સભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.