ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાશે, આ બેઠક પરથી બની શકે છે ઉમેદવાર
બોલીવુડમાં છમ્મા છમ્મા અને રંગીલા ર્ગલના નામથી જાણીતી ફિલ્મ સ્ટાર ઉર્મિલા માતોડકર આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ મિલિન્દ દેવડાએ ઉર્મિલા માતોંડકરના પાર્ટીમાં જોડાવવાના સમાચારની પુષ્ટી કરી છે. ઉર્મિલાને કોંગ્રેસ હાઇકમાન્ડ આજે દિલ્હી બોલાવી છે. જ્યાં તેને સત્તાવાર રીતે પાર્ટીમાં જોડવામાં આવશે.