વડોદરામાં દૂષિત પાણીનો મામલે કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ છે, કોંગ્રેસે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે, કોંગ્રેસે લોકોને 9624265265 નંબર પર મીસ્ડકોલ કરી દૂષિત પાણી મુદ્દે પોતાની સમસ્યાઓ જણાવવાની અપીલ કરી છે