વડોદરામાં ફાયર સેફટીને લઈ પાલિકા તંત્રએ શહેરની શાળામાં ચેકિંગ શરૂ કર્યું છે, પાલિકાના ફાયર વિભાગના અધિકારી સહિતના કર્મચારીઓએ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.