વડોદરાની MSUમાં સામે આવેલા ઉત્તરવહી કૌભાંડમાં તપાસ સમિતિએ રીપોર્ટ સુપરત કર્યો છે. 37 સુપ્લિમેન્ટ્રીની કરવામાં આવી હતી તાપસ. 13 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવ્યા છે. દોષિત વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે . 2 પ્યુન અને 2 વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધવામાં આવશે ફરિયાદ.