ઝી રિયાલિટી ચેક : રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરોના ત્રાસના કારણે જનતા પરેશાન થઇ છે. ઝી 24 કલાક દ્વારા મહાનગરોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ક્યાંક તંત્રની લાપરવાહી તો ક્યાંક પશુપાલકોની બેદરકારી સામે આવી છે.