SWIGGYનો ડિલિવરી બોય બિયરના ટીન સાથે ઝડપાયો, જમવાની સાથે બિયરની પણ સુવિધા પૂરી પાડતો હતો. ગ્રાહક જો બિયર-દારૂનો શોખીન હોય તો કેળવતો હતો મિત્રતા.