વડોદરામાં ધો-૧૨ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, જુઓ વિગત
વડોદરામાં ધો-૧૨ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ: ગોત્રીમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી પર વારંવાર દુષ્કર્મ, વિદ્યાર્થીની સાથે શાળામાં ભણતા વિદ્યાર્થીનું કૃત્ય. યુવકે વિદ્યાર્થીનીના નગ્ન ફોટો મિત્રોને પણ મોકલ્યાં.બ્લેકમેઇલ કરી અન્ય મિત્રોએ પણ બળાત્કાર ગુજાર્યો.