ગૃહ કલેશના કારણો માનવામાં આવે છે આ 4 છોડ!, ઘરમાં ક્યારેય ન લગાવતા...
આજ કાલ ઘરમાં અલગ-અલગ ફૂલ છોડ લગાવવાનો ટ્રેન્ડ ઘણો જોવા મળી રહ્યો છે... આપણને જે છોડ પસંદ આવે છે તે જાણકારી વિના જ ઘરમાં લાવીએ છીએ... પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ એવા કેટલાક છોડ છે... જેના ઘરમાં ન લગાવવા જોઇએ... જેનાથી ગૃહ કલેશની શક્યતા વધી જાય છે... આજે એવા 4 છોડ વિશે તમને જણાવીશું જેને ક્યારેય ઘરમાં ન લાવતા.