વેજલપુર શેલ્ટર હાઉસમાં વિવાદ થયો, વરસાદના વિઘ્ન વચ્ચે નિષ્ઠુર NGO સંચાલકે 15 ગરીબ પરિવારને છત વિહોણા કર્યા, ગરીબો શેલ્ટર હોમ છોડે તે માટે શૌચાલયોમાં તાળા લગાવ્યા , ઝી 24 કલાકના કેમેરા જોઈને અમદાવાદના વેજલપુર શેલ્ટર હોમનો સંચાલક ફરાર