મંદી વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી દીધું મોટું નિવેદન, કહ્યું કે...
સીએમ રૂપાણીને મંદી અંગે પુછવામાં આવ્યું ત્યારે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, `ભાઇ, અત્યારે અમારી પાસે આવા કોઇ આંકડા આવ્યાં નથી. મંદી એક હવા છે. અત્યાર સુધી કોઇ MSMEનાં એકમો સાવ બંધ થઇ ગયા તેવું પણ આપણી સામે આવ્યું નથી.
સીએમ રૂપાણીને મંદી અંગે પુછવામાં આવ્યું ત્યારે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, 'ભાઇ, અત્યારે અમારી પાસે આવા કોઇ આંકડા આવ્યાં નથી. મંદી એક હવા છે. અત્યાર સુધી કોઇ MSMEનાં એકમો સાવ બંધ થઇ ગયા તેવું પણ આપણી સામે આવ્યું નથી.