ઝી 24 કલાકનો ખાસ કાર્યક્રમ વોટયાત્રામાં અમારી ટીમ પહોંચી આણંદનાં ખંભોળજ ગામે ત્યારે શું કહેવું છે ખંભોળજના ગ્રામજનોનું 2019ની લોકસભાની ચૂંટણીને લઇને આવો સાંભળીએ