ઝી24 કલાકનો ખાસ કાર્યક્રમ વોટયાત્રામાં અમારી ટીમ પહોંચી આણંદના ઝારોલા ત્યારે 2019ની ચૂંટણીને લઈને ઝારોલાના ગ્રામજનોનું શું કહેવું છે આવો જોઈએ