વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી અમદાવાદના સોલા વિસ્તાર, ત્યાં રહેતા દેસાઇ પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઇને શું કહેવું છે આવો સાંભળીએ