VS હોસ્પિટલની વધુ એક બેદરકારી, બાળકીના માતા પિતા સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત
માહેનૂર નામની એક બાળકીની વી.એસ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે કોઈ લેવાદેવા વગર 6 મહિનાની આ બાળકીનો અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો છે. માત્ર શરદી-ખાંસી થયા બાદ તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેના બાદ હોસ્પિટલના તંત્ર દ્વારા બાળકીનો અંગૂઠો કાપી દેવાયો હતો.