લોકોમાં ગજબ ઉત્સાહ, બહેનો યોગા કરી, મહેંદી મૂકીને ટ્રમ્પ-મોદીને આવકારવા આતુર
મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો છે. ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં સતત લોકો પહોંચવાના ચાલુ જ છે. બહેનો મહેંદી મૂકાવી રહી છે, યોગા કરી રહી છે. જુઓ લાઈવ અપડેટ્સ.