News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...
ચીનના સમુદ્રી જહાજમાંથી સંદિગ્ધ સામાનને સીઝ કરાયો. કચ્છના કંડલા પોર્ટના ગોડાઉનમાં સામાનને સીઝ કરાયો. જહાજને રિલીઝ કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. તમામ ડોક્યૂમેન્ટની તપાસ પછી જહાજ રિલીઝ કરાશે. સંદિગ્ધ સામાનને ઉતાર્યા પછી કાર્યવાહી ચાલી રહી છે. કંડલા બંદરેથી જહાજ પાક.ના કરાચી લઈને જશે.