News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...
ભાજપના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજ્યસભાની ચૂંટણી (rajyasabha Election) નો જંગ રોમાંચક બન્યો છે. ભાજપના ત્રણેય ઉમેદવારો નરહરિ અમીન, રમીલાબેન બારા અને અભય ભારદ્વાજે ફોર્મ ભર્યા બાદ પોતાના જીતવાની આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.