મેહસાણામાં લોકો પાણીની તંગીથી અકળાયા છે. મેહસાણામાં પીવાના પાણી માટે સિંચાઇનું પાણી બંધ કરવામાં આવ્યું છે.