તાપીની મુખ્ય નહેરમાંથી પાણીની ચોરી થતી હોવાનો વિવાદ ઉભો થયો છે. આ ચોરીમાં તંત્રની પણ સાંઠગાંઠ હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.