વોટ કર્યા બાદ આંગળી પર બ્લૂ રંગની શાહી લગાવવામાં આવે છે. આ શાહીને ઇલેક્શન ઇન્ક કહેવાય છે. જે આસાનીથી હટાવી શકાય નહીં.