દુનિયાભરમાં ઘણી જગ્યાઓ પર ગરમીના કારણે હાલ બેહાલ છે. ત્યારે અમે તમને દુનિયાની એવી જગ્યાઓ વિશે જણાવીશું જે અતિશય ગરમ છે અને એનો આંકડો જાણીને ચોકી જશો.