સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જુનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પુષ્પા-2 રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બૂકિંગથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. પહેલા જ શોમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ શરૂ કરી છે...