જો તમે ટ્રેનની ટિકિટ બુક કરી છે અને એમાં ભૂલથી જેન્ડર અથવા તો ઉંમરની વિગત ખોટી ભરી છે તો શું કરશો? આવા સમયે મુસાફરી કરી શકાય કે, નહીં... આ અંગેના શું છે નિયમ...