તમારા વ્હોટસએપ નંબર પર છે હેકર્સની નજર! ચોરાઈ શકે છે તમારો અંગત ડેટા
જો તમે વ્હોટસએપ વાપરતા હોવ તો તમારા માટે આ સમાચાર ખૂબ મહત્વના છે.સૌથી સુરક્ષિત સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ માનવામાં આવતુ વ્હોટસએપ પણ હવે સુરક્ષિત નથી રહ્યું કારણ કે તમારા વ્હોટસએપ નંબર પર હેકર્સની નજર છે. વડોદરામાં વ્હોટસએપ હેક થયાની અનેક બુમો સંભળાઈ રહી છે તેવામાં એક યુવતીએ તેનું વ્હોટસએપ નંબર કોઈ વ્યક્તિએ હેક કર્યાની ફરિયાદ સાયબર ક્રાંઈમમાં નોંધાવી છે.